દેશમાં લોકડાઉન 30 એપ્રિલ કે 5મે સુધી લંબાશે: વિચારણા શરૂ
▪️વધતા કોરોનાના કેસ તથા નવા જીલ્લાઓ ઝપટે ચડી રહ્યા હોવાથી હાલ તુર્ત ‘તબકકાવાર છુટછાટ’ ની પણ સ્થિતિ નથી: કેન્દ્ર સરકારની તૈયારીઓ સંકેતરૂપ
▪️ગુજરાતે ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી એકત્રિત કરી;
ખાનગી બિલ્ડરોની ‘તૈયાર ઈમારતો’નુ લીસ્ટ મેળવ્યુ, રાજયની હોટેલો પણ કવોરન્ટાઈન માટે લેવાશે