શરીર ના નરમ અવયવોસતત કામ કરતાં રહે છે અને કઠણ આવરણો સતત એમની રક્ષા કરતાં રહે છે પ્રકૃતિ આવા સહકારથી જ પાંગરતી રહી છે.
માટીના નરમ માવાને બે કુશળ હાથોની માવજત જરૂરી છે જ્યારે પથ્થરને જોરૂકા હાથોની.
માણસ પણ સદંતર નરમ કે સદંતર કઠણ રહી શકે નહીં, પ્રસંગોપાત બદલાવ આવે જ.
--વર્ષા શાહ
#નરમ