#Sentiment લાગણીશીલ સ્વભાવ ને કારણે કેટલાક વેચાઈ જતાં હોય છે, કેટલાક ગેરલાભ ઉઠાવતા હોય છે. કેટલાક ગૂંગળાઈ જતાં હોય છે. કેટલાક ગૂંગળાવી મારે છે. અને કેટલાક હાથે કરી ને સામી વ્યક્તિ ને સાથે કકળાટ ન કરવા માટે ચૂપ રહેતા હોય છે લાગણીઓ જેટલી સારી છે એટલી જ ખરાબ પણ છે.