Gujarati Quote in Blog by Parmar Mayur

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"રાણી" ની ઉપમા સ્ત્રી નું માન, સૌંદર્ય સાથે સુખની છબી નયન સમક્ષ ઉભી કરતી હોય છે,

કોઇ નાનેરા બાળમને વાત્સલ્ય આપતી, તે આધેડ "માં" પણ રાણી હોય છે,

સ્નેહનાં તાંતણે રાખલડી બાંધતી બહેન વીરા ને‌ મન રાણી તણું સુખ પામે તે તમન્ના હોય છે,

માન આપતી, સન્માન આપતી, શુદ્ધ સ્નેહ ની ગંગા વહાવતી સમજું સ્ત્રી પુરુષ ને મન રાણી જ હોય છે.

Gujarati Blog by Parmar Mayur : 111383920
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now