જેમ સીક્કાની બે બાંજૂ હોય તેમ સુખ અને દુખ જીવનની બે બાંજૂ ગણી શકાય
વર્તમાન સમયની વાત કરીએ તો આ જીવસૃષ્ટિમાં થઈ રહેલી મહામારી એક રીતે સારિ કહેવાય કારણ એક છે ખુદ ઇશ્વર કેમકે જયારે જ્યારે વિશ્વમાં પાપ વધે છે ત્યારે ત્યારે ભગવાનનો જનમ થાય છે
સારુ એટલ માટે છે કે એક તો પ્રદુષણ ઘટ્યું, વહાનવ્યવહાર ઠપ થઈ ગયા અને બીજુ વસ્તી વિસ્ફોટ અટકયુ લોકો જાગૃત થયા
#ગુણવત્