સર્વ કરું સમર્પણ તું જને, કિન્તુ હે જન, ગુણવત્તા તારામાં હોવી જોઈએ,
શરત માત્ર એટલી, પામીને પણ, તારી ગુણવત્તા જળવાવી જોઈએ,
કોઇ સમસ્યા ન્યાયે તોલવા બેસું, તો તવ ગુણવત્તાનો જયકાર થવો જોઈએ,
ઈશ્વર વગર માંગે બધું જ અર્પે, જાળવવાની ગુણવત્તા, તારામાં હોવી જોઈએ.