પ્રશ્ન એક એવી જડીબુટ્ટીછે કે જે વિકાસ અને વૈવિધ્યસભરતા લાવે છે. યાદ કરો કે ધર્મમાં ચલતા આડંબર અંગે માણસે પ્રશ્ન કરેલો ત્યારે જ સાચો ધર્મ માણસ ને જાડેલો.આપડો એક ઉપનિષદ પ્રશ્ન પર આધારીતછે.પ્રશ્નથી જ જિજ્ઞાસાવૃતિ આવે છે. અને તેનાથી જ નવી શોધો થાયછે.પરંતુ હવે એ પણ પ્રશ્ન થાય છે કે આપણી પાસે 33 કારોડ દેવતા હોવા છતાં એક પિન થી માંડીને એરોપ્લેન સુધી મા શુ બનાવ્યું? શુ આપણામાં નૈતિકતા વગરની ધાર્મિકતા છે? શું વૈજ્ઞાનિક અભિગમ રાખવો એ નાસ્તિકતામા કેમ ગણાય છે?
#પ્રશ્ન