એક દિકરી તરીકેની જિંદગી હોય કેવી,
એ પૂછો જરા, જ્યાં થતાં હોય સતત પ્રશ્નો,
કે શું કરે છે, ક્યાં જાય છે,કોની સાથે જાય છે,
આટલું ધ્યાન રાખવાનો અધિકાર માત્ર એના મા-બાપનો છે,
સગા-વહાલાઓને નહિં, નથી પૂછતા અમે એમના વિશે કંઈ,
તો એ કોશિશ કેમ કરે છે, દિકરીના માતા-પિતા બનવાની?
#પ્રશ્ન