સત્ય ઘટના
એક મિત્ર એ મને પુછેલો એક પ્રશ્ન કે ભાઈ તું માતૃભારતી માં શું આખો દિવસ જોવે છે,
તેના કરતાં ઘણું બધું તને ફેસબુક કે વોટ્સએપ પર જોવા મળશે,
મારા તે મિત્ર ને મારો એક નાનો જવાબ કે ભાઈ ફેસબુક કે વોટ્સએપ પર મને બાહ્ય દેખાવો, કે કોપી કરેલ મેસેજો જ જોવા મળશે, જ્યારે માતૃભારતી પર મને હૈયામાં રચાઇ રહેલા દરેક ભાવ અભાવ સમજવા મળશે,
તેને કહ્યું જવા દે ભાઇ મને આમાં કંઈ ખબર ના પડે, મેં તેને કહ્યું ભાઈ મને શબ્દોની પ્રીતિ, માટે તમને ખ્યાલ નહીં આવે મારી રીતિ.