હર એક મુશ્કેલીઓનો સામનો કરવાનું સીખી લીધું મે.
હર એક ભૂલથી અનુભવ લેવાનું સીખી લીધું મે.
સીખી લીધું મે નાની નાની વાતમાં ખુશીઓ શોધવાનું.
જીંદગી જીવવાનું સીખી લીધું મે.
ભૂતકાળમાંથી સબક લઈ ભવિષ્યના લક્ષ્યને પૂરાં કરવાનું સીખી લીધું મે.
વતॅમાનમાં જીવવાનું સીખી લીધું મે.
#ભૂતકાળ