Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આવતી કાલે*
*28 માર્ચથી 3 એપ્રિલ*
કોઈ પણ વસ્તુ લેવા માટે ઘર છોડશો નહીં, કારણ કે સૌથી ખરાબ સમય નો પ્રારંભ *આવતીકાલથી*
થવાનો છે..
આવતી કાલથી
*incubation* ની
તારીખ પૂરી થાય છે અને ઘણા પોઝિટિવ કેસ બહાર આવવાનું શરૂ થશે..
અને ઘણા લોકોને સામુહિક ચેપ લાગી શકવાનો ભય છે, તેથી ઘરે રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી છે.

28 માર્ચથી 3 એપ્રિલ સુધી નો સમય આપણે પોતાનું ધ્યાન રાખવું જોઈએ.
કારણ કે એ સમયે આપણે વાયરસની ટોચ પર હોઈશું, સામાન્ય રીતે આ બે અઠવાડિયામાં બધા ચેપ દેખાશે, પછી ના બે અઠવાડિયા શાંત રહેશે..
અને પછીના બે અઠવાડિયામાં તેમાં ઘટાડો થાય છે.

* ઇટાલીમાં જે ભયાનક બન્યું તે એ છે કે આ ચેપી અઠવાડિયા ની ત્યાં અવગણના કરવામાં આવી હતી અને તેથી ત્યાં બધા કેસ એક સાથે બહાર આવ્યા હતા.

*કોઈની મુલાકાત લેવી નહી, નજીક ના કુટુંબીયો ની પણ નહીં, આ આપના બધાના ભલા માટે છે.

*આ સમય માં આપણે હોઈશું ચેપ ના મહત્તમ સ્ટેજ પર*

*આ સંદેશ, તમારા બધા ઓળખીતાઓ પર મોકલો* 🙏

Gujarati News by બાબા સત્સંગી : 111377165
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now