BREAKING
રાજકોટ શહેરમાં વધુ 3 પોઝિટિવ કેશ નોંધાયા
પોઝિટિવ કેશ આંક 8 પહોંચ્યો
આજ રોજ 11 દર્દીના લેવામાં આવ્યા હતા સેમ્પલ
11 પૈકી 3 ના રિપોર્ટ આવ્યા પોઝિટિવ જ્યારે 9 દર્દીના રિપોર્ટ આવ્યા નેગેટિવ
3 દર્દી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
2 પુરુષ અને 1 મહિલા નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
37 અને 39 વર્ષના પુરુષ તેમજ 33 વર્ષની મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ