નદિ યો નુ વહેતું નિર નિરમલ શુદ્ધ હોય છે
જયારે બંધાયેલ જળ ગંદુ, મલિન હોય છે
તેજ રીતે જીવન માં સુખ દુખ ગમ ને ભુલી ને
પરિશ્રમ કરનાર નુ જીવન સુંદર પવિત્ર હોય છે
જયારે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા માં
બંધાયેલા મનુષ્ય નુ જીવન મલિન અને દુખી હોય
જીવન માં નદિ યો ના જળ ની જેમ હરેક પરિસ્થિતિ
માં કયાંય અટક્યા વગર આગળ ને આગળ વધતા રહો
Anil Mistri