Update :
👉🏼 આજે રાત્રે 12 વાગ્યા થી સમગ્ર ગુજરાત રાજ્યમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું.
👉🏼 આ લોકડાઉન તારીખ 31 માર્ચ 2020 સુધી રહેશે.
👉🏼 જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ ની ઉપલબ્ધી રહે તે માટે જરૂરી છૂટછાટ આપવામાં આવેલ છે.
👉🏼 ગુજરાત ની તમામ બોર્ડર સિલ કરવામાં આવેલ છે.
👉🏼 આ નિર્ણયો જનતા નાં હિતમાં લેવામાં આવેલ છે.
👉🏼 પ્રજાને અપીલ કરવામાં આવે છે કે પોલીસ ને તેમની કામગીરીમાં સહયોગ કરે.
: રાજ્ય ના ડીજીપી શ્રી શિવાનંદ ઝા ની પ્રેસ કોન્ફરન્સ માંથી મહત્વના મુદ્દાઓ