Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝગમગ નગરી ‘ને જાગૃત રાજા,
અર્ધ જાગૃત નેતા અર્ધ જાગૃત પ્રજા
બુચા નાક ચુંચળી આંખો વાળો દૈત્ય
‘કોરોના’ ચાયનાથી આવ્યો.
હાહાકાર તેણે જગમાં મચાવ્યો

છોડો પાર્ટી કેરા બંધનો,
થાઓ એક જુથ, મુકી વેરઝેર
ત્યજી પશ્ચિમના રૂઢીગત રિવાજો
‘હસ્તમેળાપ’ને આલિંગન નિષેધ
(શેક હેન્ડ્ઝ’ ‘ને ‘હગ’(Hug))
અપનાવો ‘નમસ્તે’ ‘ને ‘કરો વંદન’

ખુલ્લા હાથનો સ્પર્શ ટાળો,
કરો ઉપયોગ સાબુનો
બારી બારણાં’ને દાદરના કઠેરા
કબાટ ‘ને તિજોરીના હેન્ડલ

‘એબાઉટ ટર્ન’ સનાતન ધર્મ
‘નવેણ’*નો સમય આવ્યો
કેરોના કર્ફ્યુ ની જાહેરાત આવી
સૌએ ઘરમાં રહિ કામકાજ કરવું

કર્ફ્યુ * ભંગમાં ના કોઇ સુનાવણી
ના કોઇ અપીલ, સજા માત્ર દેહાંત દંડની


*નવેણ= નાહ્યા ધોયા વિના જેમાં કાંઈ ન કરાય તેવી સ્થિતિ, અપરસ. (૨) નાહીને કોઈને સ્પર્શ ન કરાય તેવી રીતે પૂજા, સેવા વગેરેમાં રહેવાની સ્થિતિ, પાકી અપરસ. (૩) (લા.) જ્યાં પાકી નવેંઢ વિના ન જવાય તેવું સ્થાન (રસોડું વગેરે)

(Carfew = * કર for you, Do it for yourself)
View more

Gujarati Poem by Umakant : 111371405
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now