Sorry For Non Garlic people
લસણનો ઉપયોગ ખાવા માટે કે ભોજનનો સ્વાદ લેવા માટે જ માત્ર થતો નથી પરંતુ તેને લગાવીને રોગોને પણ દૂર કરવામાં આવે છે. ખીલ પણ એક એવી સમસ્યા છે જે વધારે યુવાવર્ગને પરેશાન કરે છે. અમે આપને બતાવવા જઈ રહ્યા છે લસણનો અનોખો પ્રયોગ તેને અપનાવવાથી ખીલ સાફ થઈ જશે.
- ખીલ માટે લસણની બે કળીઓને અને એક નાની ચમચી હળદર પાઉડર મેળવી ક્રીમ બનાવી લો તેને ખીલ પર અને ચહેરા પર લગાવો. ખીલ સાફ થઈ જશે.
- બે કળી લસણની પીસીને એક ગ્લાસ દૂધમાં ઉકાળી લો તથા ઠંડુ કરી સવાર સાંજ થોડાક દિવસ પવો જે હૃદય રોગમાં આરામ આપે છે.
- લસણનું નિયમિત સેવન પેચ તથા અન્નનળીનું કેન્સર તથા સ્તન કેન્સરની સંભાવનાને ઓછી કરે છે.
- નિયમિત લસણ ખાવાથી બ્લડ પ્રેશર નિયમિત થાય છે. એસીડીટી અને ગૈસ્ટિક ટ્રબલમાં આનો પ્રયોગ ફાયદાકારક થાય છે.