Gujarati Quote in Blog by Mayur CHAUDHARY

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભરોસો.. વિશ્વાસ.. એટલે
કરચલી વગરનો કાગળ અને
તિરાડ વગર નો કુંજ,
પણ જ્યારે કાગળમાં કરચલી પડે તો કાગળ નકામો થઈ જાય છે,
અને કુંજ માં તિરાડ પડે તો તેની સુંદરતા ગુમાવે છે,
ભરોસો.. વિશ્વાસ.. ટકાવી રાખવો.
આ તૂટ્યા પછી સબંધ નો કોઈ અર્થ રહેતો નથી.

Gujarati Blog by Mayur CHAUDHARY : 111367848
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now