જ્યારે હિંદુઓ એક બીજાને હાથ જોડીને નમસ્કાર કરતા હતા ત્યારે વિશ્વ હિંદુઓ ઉપર હસતા હતા.
જ્યારે હિંદૂઓ હાથ પગ ધોઇને ઘરમાં ઘુસતા ત્યારે પણ વિશ્વના લોકો એમના ઉપર હસતા.
જ્યારે હિંદૂ જાનવરની પૂજા કરતા અને અહિંસા નો ઉપદેશ આપતા ત્યારે પણ વિશ્વ એમના ઉપર હસતું હતું .
જ્યારે હિંદૂ ઝાડ અને જંગલોને પૂજતા ત્યારે પણ વિશ્વ હસતું.
જ્યારે હિંદૂ મુખ્યપણે શાકાહાર પર ભાર મૂકતા ત્યારે પણ સંપૂર્ણ વિશ્વ હસતું હતું.
જ્યારે હિંદૂ યોગ, પ્રાણાયામ કરતા ત્યારે પણ વિશ્વ હંસી રહ્યું હતું.
જ્યારે હિંદૂ પૂજા, પાઠ, યજ્ઞ, હવન કરતા ત્યારે પણ વિશ્વ હંસી રહ્યું હતું .
જ્યારે હિંદૂ શ્મશાન અને હોસ્પિટલમાંથી આવીને સ્નાન કરતા હતા ત્યારે વિશ્વ હંસતું હતું.
પણ હવે ?
હમણાં કોઈ નથી હસતું , વિશ્વ આપણી જીવન જીવવાની હિન્દુ પદ્ધતિ અપનાવી રહ્યું છે.
સત્ય જ કહ્યું છે કે હિંદુ સંસ્કૃતિ કાંઈ ફક્ત એક ધર્મ જ નથી પણ જીવવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
ધન્ય હિન્દૂ સંસ્કૃતિ