આપણે કોઈના શોખ, જીવનશેલી, કે એમની choice ક્યારેય બદલી નથી શકવાનાં... અને એ બદલવા પણ ના જોઈએ... બધાની એક આઝાદી હોય છે જીવનની.. જરૂરી નહીં કે કોઈ એક વ્યક્તિ જેવું જીવી શકે એવું જ બીજી વ્યક્તિ એજ જીવન જીવી શકે... ગૂંગળામણ કે દખલગીરી માણસ ના સહી શકે એક freedom દરેક માણસ ને આજે જોઈએ... સમાજ અને દુનિયા આવી જીવાતી જિંદગીને બદનામ કરતા હોય છે but its choice... કોઈની સારી નરસી વાત કે કોઈની નબળાઈ આપણે શું કામે જાહેર કરી શકીએ... જેને સુધરવું કે કંઈક નવી દિશામાં આગળ વધવું છે તો એજ વ્યક્તિ accept કરી પોતાની ભૂલો અને આગળ વધશે જ્યારે તે સ્વીકાર પોતાના દિલ થી કરી શકશે... બાકી ત્યાં સુધી બધું તેને fake લાગશે... આપણે જ આપણા સૌથી મોટા શત્રુ છીએ અને આપણે જ આપણા સૌથી મોટા મિત્ર છીએ...