Gujarati Quote in Thought by Rahul

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

૨૫૮૮ વર્ષ બાદ આ યોગ આવ્યો છે.
જો આપ પણ કોઈ માનસિક બીમારીથી પીડાતા હો, આંખો બળતી હોય, ઊંઘ ના આવતી હોય, મન એકાગ્ર ના થાય, ધંધામાં નુકસાન થતું હોય, નોકરી પર જવાનું મન ન થાય,છોકરાંઓ ભણતા ના હોય,પરીક્ષામાં ઓછા ગુણ આવતા હોય, માથું દુખે,આળસ આવે, ભૂખ ના લાગે તો અચૂક આ કિમીઓ આજમાવો.
તમારી સર્વે તકલીફો નો 100 ટકા સચોટ ઈલાજ.





























































હોળીના દિવસે તમારો મોબાઈલ માથા પર સાત વાર ફેરવીને હોળીમાં પધરાવી દેવો.
પાછા ફરીને જોવું નહીં.
૨-૩ દિવસ તકલીફ થશે,
પણ તમામ બીમારીઓ થી મુક્તિ મળી જશે.
😜😜😜😜😜

Gujarati Thought by Rahul : 111353938
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now