Gujarati Quote in Thought by Swati Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે આજનાં સમયમાં ગાંધીજીની દરેક વાત સાથે સહેમત ન પણ થઈએ પણ, આજકાલ આપણા દેશમાં જે પ્રકારનું સર્કસ ચાલી રહ્યું છે તેમાં મને ગાંધીજીનાં અમુક વિચારો તત્કાલ અસરથી લાગૂ કરવા યોગ્ય લાગે છે.

1. વિપશ્યના - શાંતિથી કોઈ પણ પ્રકારનાં પ્રતિભાવ વિના પહેલા જોઈ લો કે, કોણ દેશ કે સમાજને નુકસાનકારક પ્રવૃત્તિમાં ભાગીદાર બની રહ્યા છે.
૨. અસહકાર - આ મારું ફેવરીટ છે, એક વખત સાબિત થઇ જાય કે અમુક - તમુક લોકો અંગત સ્વાર્થ ખાતર જ દેશની ઘોર ખોદી રહ્યા છે તો, એમને તુરંત અસહકારનાં લીસ્ટમાં નાખો એટલે કે એમની દુકાનો બંધ કરાવો.
૩. નૈતિક હિંમત- આમ તો રોજ 'જય શ્રી કૃષ્ણ' બોલતા ન થાકતી આપણી જીહ્વા થકી બિલકુલ અસત્ય ન બોલતા સત્ય કહેવાની હિંમત દાખવવી કે, "પ્રિય ફલાણા ભાઈ-બહેન, આમ તો અમે બહુ સેક્યુલર છીએ એટલે તમને હાથ પણ નહીં અડાડીએ પણ, તમારા હુક્કા-પાણી બંધ કરવા જેટલી જ હિંમત કરી રહ્યા છીએ!" (કૃષ્ણાય નમઃ)

'ઈમોશનલ' ભલે બનીએ 'ફૂલ' બનવાની જરૂર નથી! Hope you got it right!! 🙃👍

Share this, if you agree... 📱📲

#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes

Gujarati Thought by Swati Joshi : 111347546
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now