Gujarati Quote in Whatsapp-Status by Kinjal Dipesh Pandya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે આંખમાંથી વગર કારણે આંસુ પડે,
ત્યારે સમજવું આપણી યાદમાં કોઈ રડે છે.

જ્યારે ઓચિંતાનું દિલમા અણી જેવું ભોંકાય
ત્યારે સમજવું આપણી યાદમાં કોઈ તડપે છે.

જ્યારે વગર કારણે ચહેરા પર સ્મિત હોય,
ત્યારે સમજવું આપણી યાદમાં કોઈ મલકે છે.

જ્યારે દૂર દૂર ખૂબ દૂર રહીને પણ પાસે જીવાય ને,
ત્યારે સમજવું આપણી યાદમાં કોઈ જીવે છે.

- કુંજદીપ

Gujarati Whatsapp-Status by Kinjal Dipesh Pandya : 111335724
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now