English Quote in Story by ცʜᴀʀᴡᴀᴅ Ꮆᴏᴘᴀʟ

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_ હું કોઈ કવિ કે લેખક નથી પણ લખવાનો શોખ ધરાવું છું. 😊✍️બસ એ લખવાનો અને બીજા સુધી મારું લખેલું પહોચાડવા માટે નું આ પ્લેટફોર્મ બેસ્ટ લાગે છે..
_ હું "ગોપાલ ભરવાડ" દિલથી(આભાર માનું છું .. માતૃભારતી એપ નો.🙏)

_ આજે મારે વાત કરવી છે ઘણા સમય પહેલા થતાં અને માત્ર શોખ ખાતર થતા બિચારા જંગલી પ્રાણીઓ ના શિકાર ની...!🙁

_ અંગ્રેજ સરકાર અને એની સાથે ઘણા ભારતીય રજવાડા પણ આવા શોખ ખાતર ના શિકાર માં જોડાયેલા હતા.,


_ ભારતના રાજા રજવાડા ગમે તેટલા મહાન હોય,પણ મોટા ભાગના રાજ્યો નિર્દોષ પ્રાણીઓ ની હત્યા કરીને શિકાર કરવાના શોખીન હતા.
અંગ્રેજો💂 ના આગમન પસી તો જાણે શિકારની દુકાન ખોલી હોય એવી સ્થિતિ ઊભી થઈ હતી.

_ ભારતમાં વાઘ,દીપડા, સિંહ,ચિતા,..🐆🐅🦁જેવા જાજારમાન પ્રાણી,અનેક પ્રકારના પક્ષી ઓનો પાર ન હતો..પરિણામ??🤔
અંગ્રેજો એ બંધુક ના નાળચા તાકવાની શરૂઆત કરી. બ્રિટનથી કોઈ અધિકારી💂 ભારત આવે એટલે મનોરંજન માટે શિકાર પાર્ટી નું આયોજન થાય.!😬😳
..(મનોરંજન માટે કોઈ નો અબોલ પ્રાણી નો જીવ લેવો એ મારા ખ્યાલ પ્રમાણે સૌથી મોટું પાપ છે,અરે મનોરંજન તો દૂરની વાત છે તેનો જીવ લેનારા જ રાજા કે અધિકારી તો ઠીક પણ માણસ બનવાને લાયક પણ નથી..નાલાયક છે )😠

.. મોટા ભાગના રજવાડા પાસે શિકારની અલગ ટીમ રહેતી.તેનું કામ જ શિકાર શોધવાનું અને શિકાર કરી ને રજા, અધિકારીઓ પાસે લઈ જવાનું હતું,
જેથી તે હાથી પર બેસી કે માંચડે ચડી ને ભડાકો કરી શકે.
ગોરા અંગ્રેજ ની વાત કરી પણ હવે "કાળા અંગ્રેજ" ની વાત પણ એ જ છે..

ઘણા સારા સારા કામ કર્યા છે આ રાજા એ અને આ રાજા દતક લીધેલ પુત્ર હતા.જેનું મૂળ નામ "ગોપાળ રાવ હતું.🤔
એ રાજા એટલે....
વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ.
જે ધારી પાસે ના ગોવિંદપુરા ગામે એવી જ રીતે શિકાર કરવા જતા માંડ માંડ બચી શક્યા હતા..👍🏼

આભાર..

..[આ લેખ વાંચી ને કોઈને દુઃખ થયું હોય તો માફી ચાહું છું.🙏]

!..જય દ્વારકાધીશ..!🙏

✍️_Gopal ᗷʜᴀʀᴡᴀᴅ

English Story by ცʜᴀʀᴡᴀᴅ Ꮆᴏᴘᴀʟ : 111335298
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now