શિક્ષણ અને જ્યોતિષ
વ્યક્તિના જીવનમાં અભ્યાસનું મહત્વ ખુબજ છે તેમા પણ જો સાચું માર્ગદર્શન મળેતો તે વ્યક્તિના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે તો આ બાબત જ્યોતિષશાસ્ત્ર દ્વારા જાણી શકાય છે શરત એટલી કે જ્યોતીષશાસ્ત્રી પ્રખર ગણિતજ્ઞ હોવો જોઈએ
કુંડળી ની દ્રષિએ જોઈએતો 2,4,5 અને 9 મુ આ સ્થાનોનો અભ્યાસ કરવાના આવે ઁતે બીજું સ્થાન શરૂઆતનો અભ્યાસ દર્શાવે છે ચોથું સ્થાન અભ્યાસ પ્રત્યેનિું વલણ દર્શાવે છે સંગમથી અગત્યનું પાંચમું સ્થાન છે જેના પરથી સામાન્ય અભ્યાસ જોવામા આવે છે ઉચ્ચ અભ્યાસ પીએચ ડી માટે નવમું સ્થાન જોવામા આવ છે
જ્યારે કુડળી ના પાંચમા સ્થાનના અશુભ કે ક્રુર ગ્રહોની હાજરી હોય ત્યારે વ્યક્તિને અભ્યાસમાં અવરોધોનો સામનો કરવો પડે છે શનિ, રાહુ, બળહિન મંગળ વગરે ગ્રહોની હાજરી હોય અને તેના પર શુભ ગ્રહોની હાજરી ન હોયતો અભ્યાસમાં વારંવાર વિઘ્નો આવે છે પાંચમા સ્થાનમાં ગુરુ બુધ ચંદ્ર જેવા શુભ ગ્રહોની હાજરી કે શુભ દ્રષ્ટિ શુભ કહેવાય અને જો શુક્ર ની હાજરી હોય તે તો ભણવામાં ઓછો રસ પરંતુ કલા સાહિત્યમાં વધુ રસ હોય છે કુંડળીના અગીયારમા સ્થાન મા ગ્રહો ની દ્રષ્ટિ પણ પાંચમા ભાવ પર પડે છે તો તે ગ્રહો ધ્યાનમા લેવા જોઈએ
નવમા સ્થાનમાં શનિ કે રાહુ જેવા ગ્રહોની હાજરી વ્યક્તિને ઉચ્ચ અભ્યાસ મા વિલંબ કરાવે છે જો કે શનિ કેતુ જેવા ગ્રહોની હાજરી વ્યક્તિ ને સંશોધન મા રસ આપે છે આ સિવાય અભ્યાસ અંગે ઉંડો અભ્યાસ કરવા ચતુર્વીશાશ ( વિવિધ સોળ ) કુંડલી નો અભ્યાસ કરવામાં આવે છે ચતુર્વીશાંશ કુંડલીનું પાંચમું અને નવમું સ્થાન કેવી સ્થિતી દર્શાવે છે તેના આધારે વ્યક્તિને કેવા વિષયોના અભ્યાસ મા રસ હોય તે જાણી શકાય
છે
અે જરુરી નથી કે વ્યક્તિ પાંચમા સ્થાનના આધારે અભ્યાસ કરે પાંચમા સ્થાને કોઈપણ ગ્રહ ન હોયતો પણ કુંડળીમાં કોઈ બળવાન ગ્રહો ની યુતિ દ્રષ્ટિ કે પરિવર્તન હોય તો તે ગ્રહ ને લગતા વિષયમાં અભ્યાસ કરે છે જેમકે સુર્ય એન્જીનયરીંગ રાજકારણ ઉચ્ચ પદવી મેડીકલ કાયદો ઉત્પાદનને લગતા કાર્યક્ષેત્રના અભ્યાસ નો કારક છે ચંદ્ર પ્રવાસ સંગીત હોટલ ખાણીપીણી મરીન બાયોલોજી અગળ પ્રવાહી સાથે સંકળાયેલ નો ગ્રહ છે મંગળ એ કોમપ્યટર હાર્ડવેર ઈલોટિરોનિકીસ લશ્કર પોલીસ વગેરે અન્ય ગ્રહો હોય ત ટેકનીકસ ક્ષેત્રમાં ઋતુ આપે છે બુધ એ વાણિજ્યના વિષયો કોમ્પુટર કાયદા સલાહકાર ગુરુ એ મેન્જમેન્ટ વિષયો વિધ ભાષાઓ પોલીટિલ વિજ્ઞાન શુક્ર એ કલા સાહિત્ય સંગીત વનસ્પતિશાસ્ત્ર ફોટોગ્રાફી અન્ય સર્જનાત્મક ક્ષેત્રનો કારક ગ્રહ છે શનિ કાયદો ન્યાય અને અન્ય બાબતના કારક ગ્રહ છે
આમ જોઈએતો દરેક ગ્રહોના કાર્યક્ષેત્ર અલગ છે કુંડલી ના સ્થાન મા બધી યોગ્યતા જોઈ કહેવાય આ માટે ગણિત જોઈએ