હે રામ,
ઢળી પડ્યા ગાંધી
માર્યા જેણે પણ..!
મૃત્યુ સમયે પણ
શુદ્ધ આત્માએ..
કર્યા શુદ્ધ ઉચ્ચાર..!
*હે રામ*
જગત તોએ જો
કરે તુ જ ચર્ચા
માર્યો જેણે તેને
કેમ કરવો માફ?
*હે રામ*
આજ સાબરમતી
કરે પોકાર બાપૂ
તુજ રેંટિયો ને ખાદી
ને ખાલી આપનો આશ્રમ!
*હે રામ*
ઢળતા ન મન
કપટ ને વિશુદ્ધતા
કર્યો માફ સંહારકને
પોકારી પ્રભુ તુજને..!
*હે રામ*
જયશ્રી પટેલ
૩૦/૧/૨૦૨૦