તને પ્રેમ કરીને જો વિયોગ નસીબ માં હશે...તો પણ મને રાધા બનવું જ વ્હાલું છે...
તારી ભક્તિ ના રંગમાં મારું જોગણ બનવું નસીબ માં હશે...તો પણ મને મીરા બનવું જ વ્હાલું છે...
જો તું આ પૃથ્વી પર ફરીથી જન્મ લઈને પાછી એક વાર એ ધૂન વગાડે ને...તો મને તારી વાંસળી બનવું જ વ્હાલું છે.
રાધેક્રિષ્ના...🙏