My Meaningful Poem..!!!
ચાલ માન્યુ કે તુ પથ્થર નથી,
તોય તુ એટલો સધ્ધર પણ નથી,
લોકો લુંટી જાય છે તારા મંદિરને,
અર્થ એનો એજ કે તું અંદર નથી..
પણ હા જીવતા દરેક જીવમાં તું જ
સમાયેલ છે વાત ખોટી પણ નથી
જીવ સાથે નામ પણ જોડાયેલ છે
જીવ ગયા પછી નામ પણ નથી
રહે છે કંઈક તો બસ લાશ કે
ડેડ બોડી પણ નામ રહેતો નથી
બિરાજમાન દરેક જીવ માં તું જ છું
તો કદર જીવની થતી કેમ નથી