શું છે ઝીંદગી?
નાનપણ ની મજા છીનવી અને જવાબદારી લેતા સિખવડવી જાય એ છે ઝીંદગી,
રડતા નવજાત બાળક ને હસતા શીખવી ને પછી પણ રડાવી દે એ છે ઝીંદગી,
દરિદ્રતા ને અમીરી અને અમીર ને દરિદ્રતા બતાવી જાય એ છે ઝીંદગી,
જેટલા શોખ હોય એ પુરા કરી લેજો કારણ કે ખબર નહિ ક્યારે પૂરી થઈ જાય આ ઝીંદગી.
-STanK