તહની પર બેઠા થા વો,
ડૂબને સે ડર લગતા થા,
ન તૈરા, ન ઉડા, ન ડૂબા,
બસ ટહની પર બૈઠે બૈઠે હી સૂખ ગયા...
- ગુલઝાર
ડરવાની વાત હવે ભૂલી જાઓ, જૂના વરસના કેલેન્ડર સાથે એને બહાર ફેંકી દો, નવું વરસ છે ૨૦-૨૦ રમવાનું... થોડી ધમાકેદાર જિંદગી જીવી લેવાનું...! આ વરસની શરૂઆત જ એટલી મજેદાર રીતે થઈ જે મેં વિચાર્યું પણ નહતું...!
આભાર નહિ માનું, લવ યુ કહીશ તો ચાલશે ને... મારા વ્હાલા કાનુડાને 😍
આપ સૌને નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏