Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યોતિષશાસ્ત્ર એ ગહન માનવજીવન ન પાસાનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે બાર ખાનાની કુંડળી શરીરના તમામ અવયવ વિષે કહે છે કુલ 144 કુંડળી બંને છે જ્યોતિષશાસ્ત્રમા ઘણા પુરાણ સમાયેલા છે પણ જોડે પ્રભુ અે બંધન મુક્યુ છે ઁઅહીયા મહાભારતની વાત છે પાંડુ રાજાનું કાળજું ખાય તેને ત્રિકાળનું જ્ઞાન થાય આ ક્રષ્ણ જાણતા હતા તો પાંડવોને ખબર પડી તો સહદેવ કાળજું લઈ દોડ્યો સુંઘવુ એ ખાધા બરાબર છે સહદેવ દોડતા દોડતા એક વાર સુધી ગયો ક્રમશ ત્રણ વખત સુધતા ત્રણ કાળનું જ્ઞાન થયુ કાળજું ફેંકી પ્રભુ ને પગમાં પડી ગયો તો પ્રભુ અે વચન માંગ્યુ કે પુછે નહી તો કહેવું નહી ભલેને જીવ જાય સામે સહદેવ વચન માંગ્યું પાંચમાથી એક ઓછો થાય તો તમારે મરવું છતા પણ લક્ષ્યાગ્રહમા જયા સુધી ભીમે પુછ્યુ નહી ત્યા સુધી બોલ્યો નહી એ સહદેવ જુગટુ રમતા પહેલા યુધિોષિઠિરે પુછ્યુ તો જાણતા છતા જુઠ્ઠું બોલ્યો તો સ્વરગાગમન મા નકુલ પછી ગયો તો ભીમે ધર્મરાજને પુછ્યુ તો જુગાર માટે જુઠ્ઠું બોલ્યો માટે ગયો આ છે જ્યોતિષ ની વ્યાખ્યા ટુકમા ખોટું જ્ઞાનનું પ્રદર્શન આપની મહત્તા ઘટાડે છે

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111315042
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now