ઘણા મિત્રો ને હસવુ આવશે ।
પણ ઘણા સ્થળ એવા છે જે એકદમ ડરાવના અને ભૂતીયા છે જ્યાં રાત્રે ન જવા માટે સખત પ્રતિબંધ છે । ઉદાહરણ તરીકે ।
સુરત થી 21 કીમી દુર ડુમસ જગ્યા જ્યાં દિવસે પ્રવાસીઓ હોય પણ રાત્રે એકદમ વેરાન હોય છે જેને ભુતીયો માનવામાં આવે છે જ્યાં રાત્રે કોઇ ભૂલ થી પણ જતુ નથી ને જાય તો પાછા આવતા નથી ।
અમદાવાદ સિગ્નેચર ફાર્મ ।
અંહી રાત્રે ના જવા માટે પ્રતિબંધ છે લોકો રાત્રે અંહી જતા કતરાય છે કેમ અંહી અનેક અજીબગરીબ ઘટનાઓ બનતી રહે છે ।
રાજકોટ અવધ મહલ અંહી પણ રાત્રે લોકો જતા ડરે છે ।
ઉપરકોટ જુનાગઢ ।
દિવસે ખુબ પ્રવાસીઓ આવે છે
પણ અંહી રાત્રે આવવાની મનાઇ છે કેમ કે અંહી અજીબ ગરીબ લાગે છે ઉપરકોટ કીલ્લા ને ભુતીયો માનવામાં આવે છે ।
રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે 8 પર બાગોદર આવે છે અંહી અનેક લોકો અજીબ ગરીબ ડરાવના અનુભવ થયા છે રાત્રે ।
આવી તો ઘણી જગ્યાઓ મળી જશે
જરુર નથી કે બધા સહમત જ હોય ।