થોડા સમયમાં શહેરની જાણીતી બનેલી ફિલ્મ પ્રોડક્શન કંપનીના સ્થાપકો ખુશખુશાલ હતા . એક પ્રખ્યાત સિગારેટ મેન્યુફેક્ચરરની એડ બનાવવાનો કોન્ટ્રાકટ સાઈન કર્યો હતો . આ વાતની જાણ જુનિયર આર્ટિસ્ટને ખ્યાલ પડતા ઓફિસે આવી પહોંચે છે . નાખુશ થતાં કહે છે કે , આપણે બધાં ઓળખીતા ક્યારે બન્યા ? નો સ્મોકિંગ પર શોર્ટફિલ્મ બનાવી હતી અને તે ફિલ્મ એશિયા કક્ષાએ વિજેતા બની ત્યારેથી જ ને ?
Spark
- યશ સોમૈયા ✍
આવાઝ