આપણે બધા દરેકના જીવનમાં સારા કાં તો ખરાબ હોઈએ છીએ.વાત બસ એટલી જ છે કે લોકો પ્રશંસા નથી કરતા પણ એ લોકો એ નથી સમજતા કે આપણે કેવા સંજોગોમાં એમની સાથે ખરાબ વર્તન કરીએ છીએ અને ટીકા કરે છે.જ્યારે એ આપણી મનઃસ્થિતિ સમજી જશે ત્યારે એ આપણી ટીકા કરવાને બદલે પ્રશંસા કરશે અને ટીકા એમની જ થાય છે જે કામ કરતા હોય છે અને કામ ન કરનારા જ ટીકા કરતા હોય છે!!