Gujarati Quote in Poem by Rooh The Spiritual Power

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

My Comedy Observations.!!

1) દરિયા પાસે મોજા છે પણ ઈ મોજા પેહરતો નથી

2) સાયકલમા પંખા હોય છે પણ એ હવા ફેકતા નથી

3) પતંગના પંજા હોય છે પણ એના આંગળા કે અંગૂઠા હોતા નથી

4) સાવરણીથી વાળી શકાય છે પણ સીધુ નથી કરી શકાતુ

5) સોય-દોરા ટાંકા લેય છે પણ એમા પાણી ભરતા નથી.

6) ફુટપટી મા પટી તો હોય છે પણ ફૂટ એટલે પગ હોતા નથી

7) દિવાસળી મા સળી તો હોય છે પણ દીવા હોતા નથી

8) કાનખજૂરા મા તો ના કાન હોય છે ના ખજુર ....!!!!

😢😄😄😄😇😇😃😃😃😃

Gujarati Poem by Rooh   The Spiritual Power : 111308620
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now