Gujarati Quote in Blog by Suresh Vala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શેતાનનું સૌથી શક્તિશાળી અને ક્યારેય નિષ્ફળ ન જાય એવું શસ્ત્ર એટલે હતાશા.
- ડો. આઈ. કે. વીજળી વાળા

માણસને ઘણી બધી અપેક્ષાઓ ને આશાઓ હોય છે. તે તેની આશા પૂરી કરવા માટે ઘણું કરતો હોઈ છે. સમય એને સંજોગોવસાત પોતાની ઈચ્છા પૂરી થઈ શકતી નથી.
પોતાની ઈચ્છા પૂરી ન થવાની મનથી ભાંગી પડે છે. તણાવ,ચિંતા નો ભોગબને છે. તે વિચારોમાં ગૂંચવાય જાય છે .હુ આમ કરીશ તો શું થશે? મારાથી થશે કે નહીં?
લોકો મને શું કહેશે એવા નકારાત્મક વિચારોનો શિકાર બની જાય છે.તેના વર્તનમાં પણ બદલાવ જોવા મળે છે. વારે વારે ગુસ્સે થઇ જવું,સ્વભાવ ચીડિયો થઈ જવો,
ખોટી દલીલો કરવા લાગે છે. ક્રોધને લીધે માણસ ઘણું બધું ગુમાવી બેસે છે. ઘણા સંબધો પણ તોડી નાખે છે.

- અનુભવની ડાયરી
- સુરેશ વાળા

Gujarati Blog by Suresh Vala : 111307105
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now