Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર નહીં લોકો દુઃખથી આટલા દૂર કેમ ભાગે છે! ખરેખર તો જીવનમાં તમે જે કોઈ મુકામે પહોંચો છો એના માટે તમારી સુખદ નહિ દુઃખદ ઘડીઓ જ જવાબદાર હોય છે!

જે જે લોકો મારા દુઃખમાં મને સાથ ના આપે એમને પણ હું હંમેશા મારી સાથે જ રાખું છું...જે જે લોકો મારી ટીકા કરે, સતત મારી ભૂલ બતાવે એમને તો ક્યારેય અલવિદા નથી કહેતી, આખરે એ લોકો જ ક્યાંક ને ક્યાંક એમના અજાણતાં જ મારા માર્ગદર્શક બની બેસે છે અને અંતે મારું જ સારુ થાય છે! કોઈક ને કંઇક બતાવી આપવાની મનમાં ટણી ચડે ત્યારે તો આપણું શ્રેષ્ઠ, જેની આપણને પણ ખબર નથી હોતી એને બહાર લાવવાની આપણે કોશિષ કરીએ છીએ...

હવે ખબર પડશે કોણે ફક્ત ફોટો જોઈને કૉમેન્ટ કરી અને કોણે મારું લખાણ વાંચીને...😂😂😂😂

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111302757
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now