ટોકીયા પેયો
શીયારે ઠારીએ ઉનારે બારીએ ચોમાસે પોસય.
સજો દિ ભગવાન આકે આઉ નેઢી ગાલ તે ટોકીયા.
નર ચે હથે વિનાશ કેયો ધરા જો, આકાશ અને પાણીજો.
છડઈ નાય વનરાજી,ન રેયણ દેના વનજા જીવ.
ને વરી આઉ આકે ટોકીયા દેના હેડા દુઃખ કી.
ભગવાન ચે ચેતાયા આકે રોજ છતાં સમજો ન કી.
પોય આઉ હલાયા ભુકંપ દુકાર ને વાવાઝોડાં.
ત વરી અઈ ટોક્યો ભગવાન કે રોમ ન આવી કી.
નારાણજી જાડેજા
ગઢશીશા
નર