પાલખળા પોરબંદર જામજોધપુર જેતલવઠ મહેતા પરીવાર વસ્યા
ધારગર થયા ભેગા તેરેયાને ફડીએ કરાય ઉતારા
વસતાઆપાને ચરણે પધારયા અને અન્ન રંધાયા સાથે બેસી જમ્યા
ખબર અનતર પુછી સવની સાથે વાતો કરી
રાતે રણસોડદાદાના મનની વાત અને પરાક્રમને જેતલવડ બારવટીયા થી બચાવીયા ધારગર વસતાબાપા બેઠા સાથ રહી સહાય કરજો સુરાપુરા અમારી રકસા કર જો.યગ્ન કરી વસ્તા આપા ને આગળ જતેલવડ થી રણછોડ આપા પધાર્યા મેહતા કૂળ ને અમીના છાટા આપી આશીર્વાદ આપી વધાવ્યા.