Gujarati Quote in Poem by Jayshree Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૂદવું

કેટલા પ્રકારનું ...
હરખના માર્યા
જાણ્યા છતાં
પ્રેમમાં આંધળા થઈ
પોતે જ ખાડો ખોદી
કોઈના દોરાવ્યા
કોઈને ધક્કે
ગાડરિયા પ્રવાહમાં ...
મનની ચંચલતા થી

ક્યારેય પરિણામની
અપેક્ષાઓ વિચાર્યા વગર
ભરેલા આ ખાડામાં ...
કયો માનવી નથી કૂદ્યો..!

કારણ કૂદવું એને ગમે છે
પણ સ્વીકારવું નથી ગમતું

કારણ ખેલદિલીનો અભાવ છે
જો ખેલદિલી થી કૂદવું ગમશે
તો માનવી જરૂર ભવના ફેરા જીતશે..!

જયશ્રી પટેલ
૫/૧૧/૧૯

Gujarati Poem by Jayshree Patel : 111282693
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now