મનમાં સતત એક સવાલ થાય કે શ્રી કૃષ્ણ, માધવ, ગિરધર નામ એક છે અને અને આપણાં શ્રીનાથજી , વિઠૂબા, ઠાકરજી પણ એક જ....આ બધા શ્રી કૃષ્ણના જ નામો છે,,,,,લોકો શ્રધ્ધાની સાથે શા માટે રમત રમતા હશે ? મારા કાન્હાને તો દહીંહાંડીમાંથી માખણની એક બુંદ મળે તે જ કાફી છે તો 56 ભોગના થાળનો દેખાવ શા માટે ?