પ્રેમ ક્યારેય જબરદસ્તી નથી થતો.
આપણે જે વ્યક્તિ ને પ્રેમ કરીએ એ આપણને પણ પ્રેમ કરે એવું જરૂરી નથી હોતું.
પ્રેમ એટલે સમર્પણ.
આપણે જેને પ્રેમ કરીએ તેની પાસે કોઈ આશા રાખ્યા વગર માત્ર તેને જ દિલથી ચાહવું એ જ છે સાચો પ્રેમ.
ક્રિષ્ના જી અને રાધા જી પણ એકબીજાને અનહદ્ પ્રેમ કરતા.પણ ક્યારેય એકબીજા પર કોઈ આશા નહોતી રાખી.તે અલગ રહીને પણ મન અને દિલ થી સાથે હતા.
આમ કોઈ સ્વાર્થ કે આશા વગર કોઈ ને દિલ થી ચાહવું એ જ સાચો પ્રેમ છે.
રાધે ક્રિષ્ના