Gujarati Quote in Thought by Mayur Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભારતીના પ્લેટફોર્મ થકી આજના દિને મને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવનાર તમામ વાચક મિત્રોનો સપ્રેમ આભાર. ફક્ત આ માધ્યમથી વિશ કરનારા જ સેંકડો લોકો છે અને એ તમામને અંગત રીતે 'થેંક યૂ' કહેવાનું શક્ય નથી, કેમ કે હું મીડિયામાં જોબ કરું છું, પૂર્તિ વિભાગના હેડ તરીકેની વધારે પડતી જવાબદારીઓ માથે છે, એમાં સામી દિવાળીએ એડવાન્સ કામ કરીને દિવાળી વિશેષાંક બનાવવાની દોડ મચી હોવાથી પ્રત્યેક શુભેચ્છાનો વન-ટુ-વન જવાબ આપી શકું એમ નથી, તો એ બદલ દરગુજર કરજો. અહીં મૂકેલી આ સામૂહિક 'આભાર' પોસ્ટનો સ્વીકાર કરજો. મારી કલમને પ્રેમ કરતા રહેજો. સૌને દિવાળી અને નવવર્ષની લાખલાખ વધામણી. શિવજી સૌનું ભલું કરે. ઓમ નમઃ શિવાય.

Gujarati Thought by Mayur Patel : 111277490
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now