Very close in my heart ?
સાંભડ !!!!! હું તમારી વાત માનું છું....
એનું એક જ કારન છે....
કે હું તમને મારા જીવ થી પણ,,,,
વધારે પ્રેમ કરુ છું....
પાગલ...તમને જોયા પછી મારા દિલ ને
જે ખુ:શી મલે છે....
તેવી ખુ:શી મને બીજા કોઈને જોઈ ને નથી મળતી....
આ ગગન છે અધુરૂ, જેમાં સૂરજ ન હોય....
આ જીવન છે અધુરૂ જેમાં તમે ન હોય....
જે પલ તમે મારી સાથે હોય,,,દુવા કરુ છું....
કે એ પલ ક્યારેય પુરો ન થાય...