Gujarati Quote in Poem by Yashpal Bhalaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાની કળી, વાળી ત્યાં વળી,
નાનાથી એ કુમળી પત્તી બની,
તત્કાળે તપખીર રંગે સજી,
સમયની સાથે એ જબરી ઢળી,
તેથી રંગે એના મરોડ લીધી,
તપખીરીથી વળી લીલી બની,
એની દાંડી’ય જરાક પીળી બની,
છે કુદરતની આ કળા ઘણી,
પછી હળવેથી એ ખરી પડી,
ત્યાં એક ઓર કળી ઝૂમી ઉઠી,
આ કરતબ મુજ નેત્રે કેદ થઈ,
જીવન સઘળું એ સીખવી ગઇ,
તેથી નેને મનને પોકાર કરી,
પ્રભુ સ્પર્સની છે આ તક ખરી!
-યશપાલ

Gujarati Poem by Yashpal Bhalaiya : 111275923
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now