Gujarati Quote in Good Night by Sujal B. Patel

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે સંબંધો ને જોડતા વર્ષો લાગી જાય છે,એ સંબંધો ને કોઈ એક વ્યક્તિ માત્ર એક જ સેકન્ડમાં તોડી નાખે છે છતાં લોકો કેમ નથી સમજી શકતા કે સંબંધ આપણો છે તો આપણે જ તેનું જતન કરવું જોઈએ.
જ્યાં સંબંધો માં પ્રેમ અને લાગણી હોય ત્યાં નાની મોટી લડાઈ તો થાય જ અને તેનુ નિરાકરણ જાતે જ કરવું જોઈએ.
સંબંધો ક્યારેય બીજાના સહારે નથી ચાલતા.

રાધે ક્રિષ્ના

Gujarati Good Night by Sujal B. Patel : 111274476
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now