Gujarati Quote in Good Morning by Sujal B. Patel

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ દુનિયા માં કોઈ કોઈ ને કોઈ ની જરૂર નથી.
બધાં પોતાની રીતે જીવવા વાળા છે.
ઈચ્છા થાય ત્યારે કોઈ ની જીંદગી માં આવવું અને તે વ્યક્તિ ને પોતાની આદત પડાવી ને તેને જીંદગી ની એવી રાહ પર છોડી ચાલ્યા જવું જ્યાં વ્યક્તિ કંઈ સમજી પણ ના શકે અને કંઈ કરી પણ ના શકે.
બસ પોતાની બરબાદી ની રાહ જોયા કરે.
ક્યારેય કોઈની લાગણી સાથે રમત રમતા પહેલા વિચાર કરજો દોસ્તો કે એ તમારી રમતને સહન કરવા સક્ષમ છે કે નહીં.
બાકી જે વસ્તુ તમને દુઃખી કરે છે એ બીજા ને પણ દુઃખી કરતી હોય છે.
તો ક્યારેય કોઈ ની લાગણી સાથે રમત ના રમતા દોસ્તો.

રાધે ક્રિષ્ના

Gujarati Good Morning by Sujal B. Patel : 111270554
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now