તું રિસાય ને હું મનાવું...હું રીસાઊ ને તું મનાવે..
આમ જ ચાલ્યા કરે પ્રેમ ભરેલો આપડો સથવારો..
ના સમજી શકુ તો પ્રેમ થી સમજાવજે..
કેમ કે a દુનિયા માં તું જ છે, તું જ હતો અને તું જ રઇસ મારો...
આમ જ ચાલ્યા કરે પ્રેમ ભરેલો આપડો સથવારો..
જાણું છું નાદાન છું ઘણી વાતો માં..
પણ જો તું સાથે હોય તો ચિંતા નો સવાલ જ ક્યાં રહે છે મારો..
આમ જ ચાલ્યા કરે પ્રેમ ભરેલો આપડો સથવારો..
#dilnidiary
Pooja Solanki