Gujarati Quote in Shayri by Neepa Mehta

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી ઉર્જાનો દસ્તાવેજ તારા શ્વાસો શ્વાસ છે,
મારી બદલતી મૌસમ તારા હાવભાવ છે;

મારી જિંદગીનો ખેલ તારી ધડકનોનો તાલ છે,
મારી લાગણીઓ તારા મનમા ઉઠતા ખ્યાલ છે;

મારી મરજી નામરજી તારી મનસુફીના આધાર છે,
મારી ગમતી બધી ક્ષણૉ તારા સાનિધ્યમાં છે;

મારી હાર કે જીત બધી તારી બંધ બાજીમા છે,
મારી મમત કે ગમ્મત તારી મરજીના સંમતીમાં છે..!!!

Gujarati Shayri by Neepa Mehta : 111269749
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now