એકલો જ છું.
જો દૂર સુધી કોઈ જ નથી ને?
તો શાનો ડર છે?
શાની ચિંતા?
શાનો વહેમ?
જિંદગી મળી છે કઈક કરવા માટે,
ના કે સવાર સાંજની રોટલી ખાવા ખાતર.
ઉઠ કઈક કર અને ખુદને સાબિત કર.
યાદ રાખ સામે જો,
શુ દેખાય છે?
કઈ નથી ને??
તું જ છે...
તું જ છે...
તું જ છે બસ...