Gujarati Quote in Quotes by Mahendra Sharma

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણા લોકો તમને ફક્ત ટીકાઓ કરતા જોવા મળશે.
વધુ પડતી ટીકા કરવી એ જીવનમાં અપૂર્ણ ઈચ્છાઓ પ્રત્યે ખુદનું રોષ દર્શાવે છે.
અને રસપ્રદ વાત એ છે કે
ટીકા કરવા કરતાં ટક્કર લઈ લીધી હોત તો ઈચ્છાઓ પૂરી થઈ જાત. સમાજને એક ટીકાકાર ઓછા મળ્યા હોત.
બસ ખોટ આપણને વિશ્વાસની હોય છે.
તમે શું કરશો, ટીકા કરશો કે ટક્કર લેશો?

Gujarati Quotes by Mahendra Sharma : 111269199
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now